1) જીવનપ્રાણ બાપાશ્રીના….. માટે સ્વામીબાપાએ પંચવર્ષીય આયોજન કર્યું હતું. a) સુવર્ણ મહોત્સવ b) અમૃત મહોત્સવ c) હિરક મહોત્સવ d) શતાબ્દી મહોત્સવ 2) ….વર્ષમાં સત્સંગોદ્ધારના ઘણા કામો થયા હતા બાપાવાળા પક્ષને હવે ક્યાંય કોઈથી ડરવાનું નહોતું. a) પાંચ  b) ચાર  c) ત્રણ d) છ 3) સ્વામીબાપાના …. માટેના આગ્રહે કારણ સત્સંગને ઘણી ઉન્નત ભૂમિકાએ પ્રસ્થાપિત કર્યો હતો. a) શુદ્ધ ઉપાસના b) ભક્તિ c) ધ્યાન d) સત્સંગ સમાજમાં એકતા 4) રનોડા ગામના બાશ્રી રેવાબા કાર્તિકી સમૈયે દર્શનનો લાભ લેવા મણિનગર આવેલા. a) પંચમહાલના  b) અમદાવાદના c) ભાલ નળકાંઠાના d) દંઢાવ્ય દેશના 5) મોંઘીબા રેવાબાને ….. કરાવેલા યજ્ઞોની સ્મૃતિઓ કરાવી તેથી તેમના જીવાત્મામાં ઘણો આનંદ પ્રવર્તે. a) સદગુરુદેવ  b) નિર્ગુણબાપાએ c) સ્વામિનારાયણ ભગવાનની  d) બાપાશ્રીએ 6) સ્વજનોએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આરંભે ત્યારે શું થયું એ? a) દિવ્ય પ્રકાશ રેલાયો ને દિવ્ય સુગંધ ઉભરાતી રહી b) મંગલનાદ સંભળાતા રહ્યાં  c) રેવાબા મૂર્તિના સુખે સુખે થઈ ગયા  d) ઉપરના સર્વે 7) જાસપુરના શંકરદાસ પટેલના ધર્મપત્ની પાર્વતીબેનનું પિયર ક્યાં હતું? a) કલોલ b) કડી  c) જોશીપુરા d) નરસિંહપુરા 8) પાર્વતીબેનના સંસ્કારો અને ઊંચી આધ્યાત્મિકતાથી તેમના સાસરિયાઓએ તેમને દર …… કડી મંદિરમાં દર્શનની સગવડ કરી આપી. a) પૂનમે b) અમાસે c) શ્રીહરિ જયંતિએ d) એકાદશી એ

મધ્યમ પ્રવાહ તરંગ - 58

tekijä

Tulostaulu

Visuaalinen tyyli

Vaihtoehdot

Vaihda mallia

Säilytetäänkö automaattisesti tallennettu tehtävä ?