પ્રાઇઝ પ્લાન્સ


સંપૂર્ણ લક્ષણવાળું કોષ્ટક જુઓ

દરેક પેઇડ પ્લાન સાથે સામેલ છે


FAQs

શું કોઈ કોન્ટ્રાક્ટ છે અથવા હું ગમે ત્યારે સબસ્ક્રિપ્શન રદ્દ કરી શકું છું?

કોઈ કોન્ટ્રાક્ટ નથી. કોઈ પણ તબક્કે તમે સબસ્ક્રિપ્શન રદ્દ કરી શકો છો અને વધુ કોઈ પેમેન્ટ લેવામાં આવશે નહીં.

આમ કરવા માટે ટોપ-રાઇટ એકાઉન્ટ મેનુમાં પેમેન્ટ મેનેજમેન્ટ પર જાઓ અને પછી સબસ્ક્રિપ્શન રદ્દ કરો પર ક્લિક કરો.

શું હું માસિક અને વાર્ષિક ચુકવણી વચ્ચે સ્વિચ કરી શકું છું?

હા, તમે પેમેન્ટ શિડ્યુલ બદલી શકો છો.

આ કરવા માટે, ટોચની-જમણી બાજુના ખાતાના મેનુમાં ચુકવણીઓનું સંચાલન કરો પર જાઓ. અમારા પેમેન્ટ પ્રોવાઇડર પાસે જવા માટે અપડેટ પ્લાન પસંદ કરો. ત્યાં તમે પરિવર્તન યોજના પસંદ કરીને માસિક અથવા વાર્ષિક યોજનામાં ફેરફાર કરી શકો છો.

તમે કઈ-કઈ પેમેન્ટ પદ્ધતિઓ સપોર્ટ કરો છો?

  • Visa
  • MasterCard
  • American Express
  • Apple Pay
  • Union Pay

જો તમને વૈકલ્પિક પેમેન્ટ પદ્ધતિની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.

ઉલ્લેખનીય છે કે સ્કૂલ પ્લાન બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવી શકાય છે.

જો હું સબસ્ક્રિપ્શન રદ્દ કરું તો શું હું પછી ફરીથી સબસ્ક્રિપ્શન શરૂ કરી શકું?

હા, આમ કરવામાં કોઈ સમસ્યા નથી. તમારી પ્રવૃત્તિઓ સુરક્ષિત રહેશે અને તમે આ દરમિયાન તમામ ફ્રી બેઝિક ફીચર્સનો ઉપયોગ કરી શકશો.

પેમેન્ટ ક્યારે લેવામાં આવશે?

જે દિવસે તમે સબસ્ક્રિપ્શન શરૂ કરો છો તે દિવસે પહેલું પેમેન્ટ લેવામાં આવે છે અને પછી તે જ દિવસે આવતા મહિને અથવા વર્ષે લેવામાં આવે છે.

શું હું ઇનવોઇસ મેળવી શકું?

ઇનવોઇસ મેળવવા માટે ટોપ-રાઇટ એકાઉન્ટ મેનુમાં પેમેન્ટ મેનેજમેન્ટ પર જઈ શકો છો. ભૂતકાળના તમામ પેમેન્ટનું કોષ્ટક PDF લિંક સાથે જોવા માટે નીચે સ્ક્રોલ કરો. જો તમને તમારી ઇનવોઇસ વિગતોમાં સુધારાની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.

જો હું સબસ્ક્રિપ્શન રદ્દ કરું તો મારી પ્રવૃત્તિઓનું શું થશે?

તમને હજુ પણ મારી પ્રવૃત્તિઓ ફોલ્ડરનો ઉપયોગ કરવા મળશે. તમે હજુ પણ તમારા સ્ત્રોત (રિસોર્સ) ને પ્લે, પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરી શકશો. તમે જે પણ સ્ત્રોત પ્રકાશિત કર્યા છે અથવા એમ્બેડેડ કર્યા છે તે અગાઉની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.

જોકે પછી તમે નવા સ્ત્રોત (રિસોર્સ) બનાવી શકશો નહીં અથવા વર્તમાન સ્ત્રોતમાં ફેરફાર કરી શકશો નહીં.

શું હું પાછળથી સ્ટાન્ડર્ડ અને પ્રો વચ્ચે સ્વિચ કરી શકું?

હા, આમ કરવા માટે ટોપ-રાઇટ એકાઉન્ટ મેનુમાં પેમેન્ટ મેનેજમેન્ટ પર જાઓ અને પછી પ્લાન બદલીને ... પર ક્લિક કરો.

Can I get a DPA signed?

Yes. Please contact us at dpa@wordwall.net.

મૂળભૂત સ્ટાન્ડર્ડ પ્રો
ક્રિયાઓ બનાવી રહ્યા છીએ
તમે બનાવી શકો તેવી પ્રવૃત્તિઓની સંખ્યા 3 અમર્યાદિત અમર્યાદિત
પ્રમાણભૂત ટેમ્પલેટો
પ્રો ટેમ્પલેટો
AI ની મદદથી સમાવિષ્ટો પેદા કરો
કસ્ટમાઇઝેશન
થીમ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ
ટેમ્પલેટોને બદલી રહ્યા છે
ક્રિયા વિકલ્પોમાં ફેરફાર કરો
કૉમ્યૂનિટી
કોઇપણ ક્રિયાની નકલ કરો
અમર્યાદિત સમુદાય શોધ
વહેંચણી કરી રહ્યા છે
વિદ્યાર્થી અસાઇન્મેન્ટ્સ
કોઇપણ વેબસાઇટ પર એમ્બેડ
છાપી રહ્યા છીએ
કોઇપણ ક્રિયાને છાપો
PDF ડાઉનલોડ કરો
ટેમ્પલેટો
પ્રમાણભૂત ટેમ્પલેટો
  • મેચ અપ
  • ક્વિઝ
  • ફ્લેશ કાર્ડ્સ
  • રેન્ડમ કાર્ડ્સ
  • રેન્ડમ વ્હીલ
  • ગૃપ ગોઠવણી
  • સમાન શોધ
  • બંધબેસતી જોડી
  • બોક્સ ખોલો
  • એનાગ્રામ
  • વાક્ય પૂર્ણ કરો
  • અંજમ્બલ
પ્રો ટેમ્પલેટો
  • ગેમશો ક્વિઝ
  • શબ્દની જોડણી કરો
  • હેંગમેન
  • લેબલ થયેલ આકૃતિ
  • ભુલભુલામણી
  • શબ્દ ખોજ
  • જવાબ લખો
  • ફુગ્ગા ફોડ
  • ઉડતા ફળ
  • ક્રોસવર્ડ
  • વ્હેક-અ-મોલ
  • ટાઇલ્સ ફ્લિપ
  • જોડી અથવા જોડી નહિં
  • વિમાન
  • સાચું અથવા ખોટું
  • ફોટો ક્વિઝ
  • સાચો ક્રમ
  • ઝડપ ક્રમમાં ગોઠવી રહ્યા છીએ
  • ક્વિઝ જીતો અથવા ગુમાવો
  • જુઓ અને યાદ રાખો
  • ગણિત જનરેટર
  • શબ્દ ચુંબકો
નવા ટેમ્પલેટોનો પ્રારંભિક વપરાશ
જોડાવ જોડાવ
આપોઆપ સંગ્રહ થયેલ છે: ?