પ્રાઇઝ પ્લાન્સ


કેટલા શિક્ષકો?

1
2
3
સુધી 5
સુધી 10
સુધી 20
સુધી 50
વધુ

સ્ટાન્ડર્ડ પ્રો
$308 / વર્ષ
4 ની કિંમતે 5 યુઝર
$464 / વર્ષ
4 ની કિંમતે 5 યુઝર

FAQs

Can I get a DPA signed?

Yes. Please contact us at dpa@wordwall.net.

શું હું માત્ર કોટેશન મેળવી શકું?

હા, ઉપરનો પ્લાન પસંદ કરો અને પછી સ્ટેપ ૩ પર આગળ વધો; તમને સંગ્રહ કરવા અથવા પ્રિન્ટ કરવા માટે કોટેશન ડોક્યુમેન્ટ મળશે. કોઈ બંધન નથી, કિંમત 30 દિવસ માટે માન્ય છે. યુરોપિયન યુનિયન આધારિત શાળાઓ અને કંપનીઓ માટે કરવેરો લેવામાં આવશે.

જો મારી સ્કૂલ સબસ્ક્રિપ્શન પૂરું કરે તો શું થશે?

તમામ યુઝર્સને ડાઉનગ્રેડ કરીને બેઝિક કરવામાં આવશે. તેમના વર્તમાન સ્ત્રોત સુલભ અને બિનઅસરગ્રસ્ત રહેશે, પરંતુ તેઓ મુક્તપણે નવા સ્ત્રોત નું સર્જન કરી શકશે નહીં.

આ સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ કાર્યક્ષમતા જાળવી રાખવા માગતા હોય તો તેઓ વ્યક્તિગત રીતે તેમના એકાઉન્ટને અપગ્રેડ કરી શકે છે.

શું મારી સ્કૂલ ટ્રાયલ સબસ્ક્રિપ્શન મેળવી શકે?

આખી સ્કૂલ માટે ટ્રાયલ સંભવ નથી. પરંતુ કોઈ પણ વ્યક્તિ બેઝિક એકાઉન્ટ માટે સાઇન અપ કરી શકે છે જેથી તે મફતમાં પ્રવૃત્તિ અજમાવી શકે.

તમે કઈ-કઈ પેમેન્ટ પદ્ધતિઓ સપોર્ટ કરો છો?

  • Visa
  • MasterCard
  • American Express
  • Apple Pay
  • Union Pay

તમારી ઇનવોઇસ બેંક ટ્રાન્સફર દ્વારા પણ ચૂકવી શકાય છે.

જો તમને વૈકલ્પિક પેમેન્ટ પદ્ધતિની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.

હું સ્કૂલ પ્લાનમાં કેવી રીતે જોડાઈ શકું?

સ્કૂલના કોઈ સભ્યને તેમના એકાઉન્ટ મેનુમાં મારી સ્કૂલ માં જવાનું કહો. અહીં તેઓ એક આમંત્રણ બનાવી શકે છે, જે તમને જોડાવાની મંજૂરી આપશે.

જ્યારે એડમિનિસ્ટ્રેટરનું એકાઉન્ટ પ્રથમ વખત સક્રિય થયું ત્યારે પણ તેમને આમંત્રણ લિંક મોકલવામાં આવી હતી.

શું અમારા ગ્રુપને કોઈ સ્કૂલનો ભાગ હોવું જરૂરી છે?

લોકોનું કોઈ પણ ગ્રુપ સ્કૂલ પ્લાન બનાવી શકે છે. તમે કેવા પ્રકારની સંસ્થા છો તેનાથી કોઈ ફરક પડતો નથી.

આપોઆપ સંગ્રહ થયેલ છે: ?