J - જઠરનો આકાર પહોળા ___જેવો છે., યકૃત - આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ _____છે., અભિશોષણ - પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહીનીમાંથી પસાર થાય છે જેને ___કહેવાય છે. , ORS- ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન - પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને આપવું જોઈએ જેને ___કહે છે., રસાંકુરો - નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધોને ____કહે છે., 7.5 - નાનું આંતરડુંએ અત્યંત ગુંચળામય અને___ મીટર લાંબુ હોય છે. , 1.5 - મોટું આતરડું એ ___મીટર જેટલું લાંબુ હોય છે., અમીબા - તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ______ સતત તેનો આકાર અને સ્થાન બદલે છે., અંધ્યાંત્ર - ઘાસ ખાતાં પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે તેને_____ કહે છે., બેક્ટેરિયા - આમાશયમાં હાજર રહેલ ___સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે.,

Std 7 sci. ch 2 પ્રાણીઓમાં પોષણ :- L.O. SC.7.01 પદાર્થ અને સજીવોને અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.

Classifica

Stile di visualizzazione

Opzioni

Cambia modello

Ripristinare il titolo salvato automaticamente: ?