1) વનસ્પતિ માં પ્રકાસંશ્લેષણની ક્રિયા કોણ કરે છે? a) પર્ણ b) મૂળ c) પ્રકાંડ 2) કોને વનસ્પતિ નું રસોડું કહે છે? a) પર્ણ b) મૂળ c) પ્રકાંડ 3) જમીન માં રહેલા પાણી અને પોષક તત્ત્વો કોણ શોષે છે? a) પર્ણ b) મૂળ c) પ્રકાંડ 4) વનસ્પતિ પર્ણ માં આવેલા નાના છિદ્રો ને શું કહે છે? a) પર્ણરંધ્ર b) રક્ષકકોષો 5) પર્ણ માં લીલા રંગ નું દ્રવ્ય આવેલું હોય છે તેને શું કહે છે? a) હરિતદ્રવ્ય b) પર્ણરંધ્ર 6) પ્રકાસંશ્લેષણ માટે કોની હાજરી અનિવાર્ય છે? a) સૂર્ય પ્રકાશ b) કાર્બન ડાયોક્સાઈડ c) પાણી d) આપેલ તમામ 7) પ્રકાસંશ્લેષણ દરમિયાન શું ઉત્પન્ન થાય છે? a) કાર્બોદિત પદાર્થો b) ઓક્સિજન c) બંન્ને 8) પ્રકાસંશ્લેષણ ની ગેરહાજરી માં પૃથ્વી પર જીવન કેવું છે? a) અઘરું b) અશક્ય c) શક્ય 9) લીલ નો લીલો રંગ શામાટે હોય છે? a) તેમાં રહેલાં હરિતદ્રવ્ય ને કારણે b) તે પાણી માં ઊગે છે માટે 10) લીલ પોતાનો ખોરાક કેવીરીતે બનાવે છે? a) પ્રકાસંશ્લેષણ દ્વારા b) પાણી માંથી મેળવે છે.

વનસ્પતિ માં પોષણ (પ્રકાસંશ્લેષણ)

Papan mata

Gaya visual

Pilihan

Tukar templat

Pulihkan autosimpan: ?