1) શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? a) 200 b) 300 c) 210 d) 206 2) બાળકોમાં જન્મ સમયે કેટલાં હાડકાં હોય છે? a) 310 b) 250 c) 300 d) 206 3) કાનમાં કયા હાડકા આવેલા હોય છે? a) હથોડી b) એરણ c) પેગડું d) આપેલ તમામ 4) માનવ શરીરનું સૌથી નાનામા નાનું હાડકું કયું છે? a) પેગડુ સ્ટેટ્સ b) ફિમર c) ઇનેમલ  d) ઓસીન 5) માનવ શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? a) ઈનેમલ b) ફિમર સાથળનું c) પેગડું સ્ટેટ્સ d) ઓસિન  6) પેશીઓથી બનતી રચનાને શું કહે છે? a) ચામડી b) હાડકું c) નસ d) સ્નાયુ  7) શરીરનો સૌથી કઠોર પદાર્થ ક્યો છે? a) ઓસીન b) ઇનેમલ c) એરણ d) પેગડું 8) ઇનેમલ ક્યાં આવેલ હોય છે? a) હાથ પર b) સાથળ પર c) કાનમાં d) દાંત પર 9) હાડકામા કયું પ્રોટીન રહેલું હોય છે? a) ઓસીન b) ઇનેમલ c) ફિમર d) પેગડું  10) હાડકામા સામાન્ય રીતે પાણીનુ પ્રમાણ કેટલું હોય છે? a) 15% b) 5% c) 7% d) 9%

PSE પરીક્ષા ક્વીઝ 2

Papan mata

Gaya visual

Pilihan

Tukar templat

Pulihkan autosimpan: ?