1) ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે a) બેક્ટેરિયા b) પ્રજીવ c) ફૂગ d) વાઇરસ 2) વાયરસથી થતો રોગ કયો છે? a) પોલિયો b) કોલેરા c) ક્ષય d) ટાઈફોઈડ 3) પ્રજીવ થી થતો રોગ કયો છે? a) ક્ષય b) અછબડા c) મેલેરિયા d) કોલેરા 4) મરડો શાનાથી થતો રોગ છે? a) લીલ b) પ્રજીવ c) ફૂગ d) વાયરસ 5) ટાઈફોઈડ શાનાથી થતો રોગ છે? a) બેક્ટેરિયા b) પ્રજીવ c) ફૂગ d) વાઇરસ 6) નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? a) કોલેરા b) મેલેરિયા c) ઇન્ફ્લુએન્ઝા d) પોલિયો 7) કયા સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે? a) બેક્ટેરિયા b) વાયરસ c) લીલ d) પ્રજીવ 8) વાસી કે બીની બ્રેડ પર જોવા મળતી ફૂગ ને શું કહે છે? a) મોલ્ડ b) યીસ્ટ c) મશરૂમ d) શેવાળ 9) નીચેના પૈકી કઈ લીલ છે? a) અમીબા b) મશરૂમ c) પેરમેશિયમ d) કલેમીડોમોનાશ  10) એસ્પરજીલસ શું છે a) ફૂગ b) પ્રજીવ c) બેક્ટેરિયા d) લીલ 11) નીચેના પૈકી કયું એન્ટિબાયોટિક્સ નથી? a) સેપ્ટરોમાઇસીન  b) પેનિસિલિન c) ટેટ્રાસાઈક્લીન d) એસ્પિરિન 12) શીતળા ની રસી કોણે શોધી હતી? a) લૂઈ પાશ્ચર b) ડૉ. એલે્ઝાન્ડર ફ્લેમિંગ c) ડૉ. એડવર્ડ જેનર d) રોબર્ટ કોક 13) ક્ષય શાના દ્વારા ફેલાય છે? a) હવા b) પાણી c) ખોરાક d) સંપર્ક 14) કોલેરા શાના દ્વારા ફેલાય છે? a) હવા b) પાણી c) સંપર્ક d) મચ્છર 15) દુનિયામાંથી લગભગ નાબુદ થયેલ રોગ કયો છે? a) મેલેરિયા b) ક્ષય c) શીતળા d) કોલેરા 16) શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? a) ડિફથેરિયા b) ટાઈફોઈડ c) ત્રિગુણ d) પોલિયો 17) ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગએ શાની શોધ કરી હતી? a) પેનિસિલિન b) શીતળાની રસી c) હડકવાની રસી d) આથવણ 18) બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? a) ક્ષય b) કોલેરા c) મેલેરિયા d) શીતળા 19) નીચેના પૈકી કયું પ્રજીવ્ નથી? a) અમીબા b) પેરામેશિયમ c) પ્લાઝમોડિયમ d) પેનીશિલિયમ 20) કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે? a) વાઈરસ b) ફૂગ c) લીલ d) બેક્ટેરિયા 21) અછબડા શેના દ્વારા થતો રોગ છે? a) લીલ b) વાઇરસ c) બેક્ટેરિયા d) પ્રજીવ 22) દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે શોધી હતી? a) લૂઈ પાશ્ચર  b) એડવેર જેનર c) રોબર્ટ કોક d) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 23) ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધની દહીંમાં પરિવર્તિત કરે છે? a) કિલેરી b) લેક્ટોબેસિલાસ c) પેનિસિલિયમ d) ટયૂબર્ક્યુલોસિસ 24) અનિયમિત આકારનું પ્રજિવ્ કયું છે? a) અમીબા b) પરામેશિયમ c) એસ્પરજીલસ d) યિસ્ટ 25) સ્પાયરોગાયારા શું છે? a) ફૂગ b) લીલ c) બેક્ટેરિયા d) વાઈરસ 26) ડેન્ગ્યુ વાયરસનું વાહક કોણ છે? a) એડીસ મચ્છર b) પાણી c) હવા d) ખોરાક 27) ઘઉંનો રસ્ટ શેના દ્વારા ફેલાય છે? a) ફૂગ b) બેક્ટેરિયા c) લીલ d) વાઇરસ 28) શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? a) આથવણ b) રૂપાંતર c) વહન d) વિકિરણ 29) પાવડી આકારનું સૂક્ષ્મજીવ કહ્યું છે? a) યિસ્ટ b) પેરમેશિયામ c) લીલ d) મોલડ 30) ક્ષય રોગ બીજા કયા નામે ઓળખાય છે a) TB b) AB c) TT d) BCG

સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ

Papan mata

Gaya visual

Pilihan

Tukar templat

Pulihkan autosimpan: ?