ત્રણ - CPU ના મુખ્ય કેટલા કાર્યો છે?, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ - CPU ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?, પ્રોસેસિંગ યુનિટ - CPU માં ક્યાં યુનિટ દ્વારા પ્રોસેસિંગનું કાર્ય થાય છે?, મેમરી યુનિટ - CPUમાં કયા યુનિટ દ્વારા સ્ટરેજનું કાર્ય થાય છે?, CpU - કોને કમ્પ્યૂટરનો મગજ કહે છે?, મેમરી યુનિ ટ - કયા યુનિટમાં બધા ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ થાય છે?, મેમરી યુ નિટ - CPU કયા યુનીતને સૂચના આપે છે?, ALU - એરીથમેટિક એન્ડ લોજીક યુનિટ નું ટૂકુ નામ શું છે?, CPu - કોણ કમ્પ્યૂટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે?, પ્રાયમરી મેમરી - RAM અને ROM એ શું છે?, મધર બોર્ડ - CPU એક પ્રિંટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે તેને શું કહેવાય?, cPU  - કોણ કમ્પ્યુટરની અંદર થતી બધી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે?,

Std 5 computer lesson2 CPU

Scorebord

Visuele stijl

Opties

Template wisselen

Automatisch opgeslagen activiteit "" herstellen?