1) ઔરંગઝેબ નો જન્મ ક્યાં થયો હતો a) દાહોદ b) સૂરત c) અમદાવાદ d) ભરૂચ 2) પ્રેમાનંદ નો જન્મ ક્યાં થયો હતો a) ભાવનગર b) વડોદરા c) સૂરત d) ભરૂચ 3) સૌથી વધારે જિલ્લા ક્યાં રાજ્ય માં આવેલા છે a) ઉતર પ્રદેશ b) બિહાર c) કર્ણાટક d) ઓરિસા 4) માણસનુ દિલ 1 મિનીટ માં કેટલી વખત ધબકે છે a) 72 વખત b) 52 c) 74 d) 63 5) જય જય ગરવી ગુજરાત કૃતિ કોની છે a) નર્મદ b) ઝવેરચંદ મેઘાણી c) ઉમાશંકર જોશી d) પ્રવિણ ત્રિવેદી

સામાજિક વિજ્ઞાન

Tabela rankingowa

Motyw

Opcje

Zmień szablon

Przywrócić automatycznie zapisane ćwiczenie: ?