1) ખ્ + અ + ર્ + અ + ચ્ + ઈ  સ્વર-વ્યજંનને જોડીને બનતો શબ્દ કયો છે ? a) ખરચી b) ખરચ c) ખરચે d) ખર્ચ 2) ત્ + અ + ણ્ + અ + ખ્ + ઓ   સ્વર-વ્યજંનને જોડીને બનતો શબ્દ કયો છે ? a) તણખ b) તણખો c) તનાખે d) તણખા 3) મ્ + અ + હ્ + આ + ન્ + અ + લ્ + અ  સ્વર-વ્યજંનને જોડીને બનતો શબ્દ કયો છે ? a) મહાલય b) મહાશય c) મહાનલ d) મહોનય 4) ઠુંડીમાું મ જ ...........................થથરે. a) શરીર b) કાયા c) દેહ d) માણસ 5) અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? a) પવન b) હવા c) આરોગ્ય d) આગ 6) જુમો અને વેણુ બાંને એક જ ઝાંપડાાંમાાં રહેતા હતા. સાચું કે ખોટું ? a) સાચું b) ખોટું  7) વેણુનુાં મૃત્યુ ટ્રેનની નીચે કચડાઈ જવાથી થયુાં. સાચું કે ખોટું ? a) સાચું b) ખોટું 8) તડકા-છાંયડા જોવા રૂઢિપ્રયોગ નો અર્થ આપો  a) તડકા માં રહેવું b) તડકા અને છાયા બંનેમાં રહેવું c) છાંયડા જોવા d) સુખ-દુ:ખમાુંથી પસાર થવુું. 9) જુમો ભિસ્તીના લેખક કોણ છે ? a) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી b) પન્નાલાલ પટેલ c) પ્રવીણ દરજી d) દાહયાલાલ 10) જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ? a) માનવતા b) માનવપ્રેમ c) પશુપ્રેમ d) લાગણી વેડા

ધોરણ 8 ગુજરાતી

Ranking

Estilo visual

Opções

Alterar modelo

Restaurar arquivo salvo automaticamente: ?