પ્રકાંડ - રણમાં ઉગતી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા _________ દ્વારા કરે છે ., પર્ણરંધ્ર - રક્ષકકોષ ________ની આસપાસ જોવા મળે છે., આયોડિન - પર્ણમાં રહેલ સ્ટાર્ચની ચકાસણી________ દ્રાવણના ઉપયોગથી થઈ શકે છે. , લીલ - વનસ્પતિ સિવાય ______ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે., ફૂગ, મશરૂમ - ........... મૃતોપજીવી પોષણના ઉદાહરણ છે., મૃતોપજીવી - મૃત અને સડી ગયેલાં પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે તેને__________પોષણ કહેવાય છે., કોષકેન્દ્ર - કોષમાં સુસ્પષ્ટ,મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને __________ કહે છે., હરિતદ્રવ્ય - પર્ણમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે તેને ______ કહે છે., કાર્બોદિત - વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ______નું સંશ્લેષણ કરે છે. , સૂર્ય - બધા સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્રોત___ છે.,

Std 7 sci. ch 1 વનસ્પતિમાં પોષણ:- L.O.-SC.7.04 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.

Ranking

Estilo visual

Opções

Alterar modelo

Restaurar arquivo salvo automaticamente: ?