1) ઇનપુટ પર કમ્પ્યુટર જે પ્રક્રિયા કરે તેને શું કહે છે? a) ઇનપુટ b) આઉટપુટ c) પ્રોસેસિંગ d) મોનીટર 2) કોઈ પણ કામ કરવા માટે જરૂરી વસ્તુ અથવા સામગ્રીને શું કહે છે? a) આઉટપુટ b) ઇનપુટ c) પ્રક્રિયા d) કીબોર્ડ 3) કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા માઈક્રોપ્રોસેસોર કયું છે? a) આઈબીએમ  b) ઇન્ટેલ કોર ટૂ ડ્યુઓ c) માઈક્રો d) ટેલીફોન 4) ડેટાના કેટલા પ્રકાર છે? a) 1 b) 2 c) 5 d) 4 5) આ ડેટામાં આલ્ફાબેટિક, ન્યુમેરિક ,અને સિમ્બોલિક ડેટાનું મિશ્રણ છે તો તે ડેટાને શું કહે છે? a) અલ્ફાબેટિક ડેટા b) ન્યુમેરિક ડેટા c) કોમ્બિનેશન ડેટા d) સિમ્બોલિક ડેટા

Tabela

Vizuelni stil

Postavke

Promeni šablon

Vrati automatski sačuvano: ?