1) કાવ્યનાં કવિનું નામ શું છે? a) ધ્રુવ ભટ્ટ b) ધ્રુવ જોશી c) ધ્રુવ દવે 2) કવિ ધ્રુવ ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? a) જામનગર b) ભાવનગર c) રાજકોટ 3) દડદડવું એટલે શું? a) દોડવું b) રમત c) પાણી પડવાનો અવાજ 4) રાન શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. a) બગીચો b) રણપ્રદેશ c) જંગલ

Gujarati

Rankningslista

Visuell stil

Alternativ

Växla mall

Återställ sparas automatiskt: ?