જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ____ કહે છે. માટીની ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ____ કહે છે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ____ વડે કરવામાં આવે છે. ખેતરની જમીન સમથળ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સાધન ____ છે. પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ____ કહે છે. હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત કામ કરતું સાધન એટલે ____.

ધો. 8 વિજ્ઞાન પ્ર.1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન L.O.Sc811 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલો ને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.

Список переможців

Візуальний стиль

Параметри

Обрати інший шаблон

Відновити автоматично збережене: ?