શિક્ષક છાપી શકાય તેવા ઇન્ટરેક્ટિવ્સ
8,25,67,034 સ્ત્રોતો બનાવવામાં આવ્યા

તમારા પોતાના શિક્ષણ સ્ત્રોત બનાવવામાટે નો સરળ રસ્તો.

તમારા વર્ગખંડ માટે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ બનાવો.

ક્વિઝ, મેચ અપ્સ, વર્ડ ગેમ્સ અને ઘણું-બધું.

૧-૨-૩ જેટલું સરળ


ટેમ્પલેટ પસંદ કરો.

તમારી સામગ્રી દાખલ કરો.

તમારી પ્રવૃત્તિઓને પ્રિન્ટ કરો
અથવા સ્ક્રીન પર પ્લે કરો.

અમારા ટેમ્પલેટ્સ વિશે જાણો

વધુ જાણવા માટે ટેમ્પલેટ પસંદ કરો

મેચ અપ
દરેક શબ્દને તેની વ્યાખ્યાની બાજુમાં ખેંચીને મૂકો.
ક્વિઝ
બહુવૈકલ્પિક પ્રશ્નોની શ્રેણી. આગળ વધવા માટે સાચો જવાબ પસંદ કરો.
રેન્ડમ કાર્ડ્સ
શફલ્ડ ડેકમાંથી રેન્ડમ પત્તાનો સોદો કરો.
ફ્લેશ કાર્ડ્સ
આગળના ભાગમાં પ્રોમ્પ્ટ્સ અને પીઠ પર જવાબો સાથે કાર્ડ્સનો ઉપયોગ કરીને તમારી જાતને ચકાસો.
સમાન શોધ
એક સમાન જવાબ દૂર કરવા માટે મેચિંગ જવાબ પર ટેપ કરો. જ્યાં સુધી બધા જવાબો ન મળે ત્યાં સુધી પુનરાવર્તન કરો.
રેન્ડમ વ્હીલ
આગળ કઈ વસ્તુ આવશે તે જાણવા માટે ચક્રને ફેરવો.
ગૃપ ગોઠવણી
દરેક વસ્તુને તેના સાચા ગૃપમાં ખેંચીને મૂકો.
વાક્ય પૂર્ણ કરો
એક ક્લોઝ પ્રવૃત્તિ જ્યાં તમે ટેક્સ્ટની અંદર ખાલી જગ્યાઓમાં શબ્દોને ખેંચો છો અને મૂકો છો.
એનાગ્રામ
શબ્દો કે શબ્દસમૂહને અનસ્ક્રેમ્બલ કરવા માટે અક્ષરોને તેમની સાચી સ્થિતિમાં ખેંચો.
બોક્સ ખોલો
દરેક બોક્સ પર ટેપ કરી તેને ખોલો અને અંદરની વસ્તુ જાહેર કરો.
અંજમ્બલ
દરેક વાક્યને તેના યોગ્ય ક્રમમાં પુનઃ ગોઠવવા માટે શબ્દોને ખેંચો અને મૂકો.
બંધબેસતી જોડી
એક સાથે ટાઇલ્સની જોડી પર ટેપ કરો જેથી જાણી શકાય કે તે મળતી આવે છે કે નહીં.
લેબલ થયેલ આકૃતિ
પિનને ખેંચીને ફોટા પર તેના યોગ્ય સ્થાન પર મુકો.
ગેમશો ક્વિઝ
ટાઇમ પ્રેશર, લાઇફલાઇન અને બોનસ રાઉન્ડ સાથે મલ્ટિપલ ચોઇસ ક્વિઝ.
શબ્દ ખોજ
શબ્દો અક્ષર જાળીમાં છુપાયેલા છે. બને તેટલી ઝડપથી તેમને શોધો.
ક્રોસવર્ડ
ક્રોસવર્ડ ઉકેલવા માટે સંકેતોનો ઉપયોગ કરો. શબ્દ પર ટેપ કરો અને જવાબમાં ટાઇપ કરો.
ટાઇલ્સ ફ્લિપ
ઝૂમ કરવા ટેપ કરી અને પલટાવવા માટે સ્વાઇપ કરીને બે બાજુવાળી ટાઇલ્સની શ્રેણીનું સંશોધન કરો.
ક્વિઝ જીતો અથવા ગુમાવો
એક ક્વિઝ જ્યાં તમે પસંદ કરો છો કે દરેક પ્રશ્નકેટલા પોઇન્ટની કિંમતધરાવે છે.
આપોઆપ સંગ્રહ થયેલ છે: ?