1 કિલોના 80 રૂપિયા હોય તો 250ગ્રામના કેટલા રૂપિયા થાય?, 50, 20, 30, 60, આપણી રાષ્ટ્રીય રમત કઈ છે?, ક્રિકેટ, વોલીબોલ, કબ્બડી, હોકી, ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે?, 30, 28/29, 31, 27, સન્ડેનો સાચો સ્પેલિંગ જણાવો., SANDAY, SUNDEY, SUNDAY, SONDAY, ગાંધીગ્રામથી માંડવી જતા 2 કલાક લાગે તો પાછા આવતા કેટલી મિનિટ લાગે?, 120 મિનિટ, 60 મિનિટ, 3 કલાક, 100 મિનિટ, 2 અઠવાડિયાના વાર કેટલા?, 10, 12, 14, 16, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?, વજુભાઈ વાળા, ભૂપેન્દ્ર પટેલ, અરવિંદ કેજરીવાલ, પુરુષોત્તમ રૂપાળા, કચ્છનું મુખ્ય મથક કયું છે?, માંડવી, ભચાઉ, ભુજ, અંજાર, ઉત્તરાયણ કઈ તારીખે ઉજવાય છે?, 13 ફેબ્રુઆરી, 14 જાન્યુઆરી, 16 માર્ચ, 15 ડિસેમ્બર, પપ્પાના પપ્પા ને શું કહેવાય?, મામા, કાકા, દાદા, નાના, જીભ શું અનુભવ કરાવે?, સ્પર્શ, સ્વાદ, સાંભળવુ, જોવું, ઠંડા નું વિરોધી, ગરમ, નરમ, પોચું, કાળું, આકાશ નો સમાનાર્થી, ગગન, પાણી, ધરા, પૃથ્વી, ગાય આપણને .........આપેછે?, પૈસા, દૂધ, બરફ, પાણી, 1 જુલાઈ સોમવાર હોય તો 8જુલાઈ કયો વાર આવે?, રવિવાર, મંગળવાર, શનિવાર, સોમવાર, રોશની નો તહેવાર કયો છે?, ધૂળેટી, હોળી, દિવાળી, ઉત્તરાયણ, અલગ પડતો શબ્દ શોધો., શિયાળો, ઉનાળો, આકાશ, ચોમાસુ, અલગ પડતો શબ્દ શોધો., રાજા, રાની, મંત્રી, મહેલ, સૂરજ કઈ દિશામાં ઊગે છે?, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કુહૂ_કુહૂ બોલે છે., કબૂતર, કોયલ, કાગડો, પોપટ, 1 બોલપેનની કિંમત 15રૂપિયા છે 25બોલપેન ની કિંમત કેટલી?, 300, 275, 375, 400, 10 માં 12 ઉમેરતા કેટલા થાય?, 23, 22, 34, 54, અલગ પડતો શબ્દ શોધો.(ફ્રૂટ), કેળુ, કેરી, સફરજન, બટાકા, અલગ પડતો શબ્દ શોધો.( પક્ષી), પોપટ, ગાય, મોર, ચકલી, રમેશભાઈ 250 મિલિ દૂધની 8 થેલી લાવ્યા તો તેઓ કેટલું દૂધ લાવ્યા?, 1 લિટર, 3 લિટર, 2 લિટર, 4 લિટર, દોઢ ડઝન કેળાના 36 રૂપિયા તો 1 કેળાના કેટલા થાય?, 5રૂપિયા, 4રૂપિયા, 2રૂપિયા, 3રૂપિયા, 1 વેપારી 800ની વસ્તુ 1000માં વેચે તો નફો થાય કે નુકશાન.કેટલા રૂપિયા?, 400 નફો, 300 નફો, 200 નફો, 200 નુકશાન, 1 શાળામાં 850 વિધાર્થીઓ છે તેમાંથી 425 છોકરીઓ હોય તો છોકરાઓ ની સંખ્યા કેટલી?, 425, 325, 525, 400, અલગ પડતો શબ્દ શોધો., આંખ, કાન, ચશ્મા, નાક, અલગ પડતો શબ્દ શોધો., છાશ, લાડુ, દહીં, દૂધ
0%
Untitled2
Share
Share
by
Akmak1215
Edit Content
Save
Like
Print
Embed
More
Assignments
Leaderboard
Show more
Show less
This leaderboard is currently private. Click
Share
to make it public.
This leaderboard has been disabled by the resource owner.
This leaderboard is disabled as your options are different to the resource owner.
Revert Options
Quiz
is an open-ended template. It does not generate scores for a leaderboard.
Log in required
Visual style
Fonts
Subscription required
Options
More like this
HOW MUCH...?
by
Debora37
Find the match
6
How much...
by
Jojosenglishcoast
Group sort
5
Comparing Weight (2)
by
Emoeslah
Maze chase
6
PRICES
by
Velazquezyamile
Match up
4
3.05 I have a pencil
by
Mikek
Flip tiles
11
PRICES
by
Kasstomelopez
Quiz
16
Maths questions
by
Edutainmentwithts
Flash cards
59
How much is....? (1-12)
by
Ekaterinasemhoz
Speaking cards
11
Switch template
Show all
Open results
Copy link
QR code
Delete
Continue editing:
?