True, ગુજરાતની સ્થાપના 1લી મે એ થઈ હતી, મહાત્મા ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા તરીકેનો સંબોધન કરનાર સુભાષચંદ્ર બોઝ હતા, ભારતના 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા, જગજીતસિંહ કંઠય સંગીત સાથે સંકળાયેલા છે, વિલાયતખા સિતારવાદન સાથે સંકળાયેલા છે, ગરબો ગુજરાતનો લોકપ્રિય નૃત્ય છે, કોળી નૃત્યમાં કોળી સ્ત્રી ત્રણ તાલીના રાસમાં નૃત્ય કરે છે, અમદાવાદની જામા મસ્જિદની ગણના ભારતની મોટી મસ્જિદોમાં થાય છે, લોથલ શબ્દનો અર્થ મરેલા માનવીઓનો ટેકરો થાય છે, શેઠ હઠીસિહે અમદાવાદના દિલ્હી દરવાજા નજીક જિનાલયો સ્થાપ્યા હતા, ગિરનાર પર્વત જૂનાગઢ જિલ્લામાં આવેલો છે, કંડલા બંદર એ ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે, False, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 27 જિલ્લાઓ હતા, ગુજરાતમાં 100 તાલુકાઓ આવેલા છે, ગુજરાતની સૌથી મોટી જળ પરી યોજના કાકરાપાર છે, મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ બાળ ગંગાધર તિલક હતા, જવાહરલાલ નહેરુએ આઝાદ હિન્દ ફોજ ની સ્થાપના કરી હતી, પંડિત ઓમકારનાથ ઠાકોર ચિત્રકલા સાથે સંકળાયેલા છે, પંડિત બ્રિજભૂષણ કાબરા વાયોલીન વાદક છે, ભીલ નૃત્ય સૌરાષ્ટ્રના આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે, સાબરમતી આશ્રમ ભાવનગરમાં આવેલો છે, પ્રાચીન નગર ધોળાવીરા પાટણ જિલ્લામાં આવેલું છે, પાલીતાણાના જૈન મંદિર રાજકોટ જિલ્લામાં આવેલા છે, કોળી અને ભરવાડ કોમમાં સ્ત્રી પુરુષ સાથે મળીને તમામ નૃત્ય કરે છે

Leaderboard

Visual style

Options

AI Enhanced: This activity contains content generated by AI. Learn more.

Switch template

Continue editing: ?