True: લજામણી મિમોસા કુળની વનસ્પતિ છે., વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં રાસાયણિક સંકલન જોવા મળે છે., ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્ચમગજ વડે નિયંત્રિત હોય છે., GHના પ્રમાણમાં વધારો કે ઘટાડો શરીર પર અસામાન્ય અસર સર્જે છે., જ્યારે આપણને શરદી થયેલ હોય ત્યારે ઘ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે., લજામણીના છોડમાં ચેતાતંત્ર અને કોઈ સ્નાયુપેશી ન હોવા છતાં તે સ્પર્શની સંવેદના ઓળખી શકે છે., False: પરાવર્તી ક્રિયામાં મગજ ક્યારેય સંકળાતું નથી., જીબરેલીન વનસ્પતિ વૃદ્ધિ અવરોધવાના સંકેત આપે છે., સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી છે., ઊર્મિવેગના વહન માટે ચેતાકોષોમાં રહેલા વિશિષ્ટ પ્રોટીનનો આકાર અને ગોઠવણી બદલાય છે.,

ધો-૧૦ વિજ્ઞાન પ્રક-૭ નિયંત્રણ અને સંકલન ( ખરા ખોટાં )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?