ન્યૂલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત ____ તત્ત્વને લાગુ પડે છે આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આધુનિક આવર્ત નિયમ ____ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો પરમાણુમાંનો મૂળભૂત કણ ____ કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી માટે આધારભૂત ગણવામાં આવ્યો અધાતુ તત્ત્વોના ઑક્સાઇડ સ્વભાવે ____ હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં ____ આવર્ત અને ____ સમૂહ છે. એકા-સિલિકોન તત્વ તરીકે ઓળખાતતું તત્વ ____ છે. મેન્ડેલીફે સ્કેંડિયમ તત્વ માટે ____ નામ આપ્યું. ડોબરેનરની ત્રિપુટી ના સભ્યો લિથિયમ, સોડિયમ અને ____ છે. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટનું સ્થાન ____ તત્વ પહેલાં મૂકવામાં આવ્યું હતું. કોઈ એક તત્વની સંયોજકતા 2 હોય, તો તે ____ સમૂહનું તત્ત્વ છે.

ધો-૧૦ વિજ્ઞાન પ્રક-૫ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ( ખાલી જગ્યા )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?