1) પેન્ટેન (C5H12) કેટલા સહસંયોજક બંધ ધરાવે છે ? a) 5 b) 16 c) 17 2) આલ્કેનનું સામાન્ય સૂત્ર .......... છે. a) CnH2n b) CnH2n+2 c) CnH2n-2 3) "સમાધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યમાં પરમાણુની સંખ્યામાં CH2 કેટલો તફાવત હોય છે."- વિધાન ખરું છે કે ખોટું ? a) ખરું b) ખોટું 4) "પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે.."- વિધાન ખરું છે કે ખોટું ? a) ખરું b) ખોટું 5) "સાબુનો અધ્રુવીય છેડો જળ અનુરાગી, જ્યારે ધ્રુવીય છેડો જળવિરાગી છે.."- વિધાન ખરું છે કે ખોટું ? a) ખરું b) ખોટું 6) (– CHO) ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થોને કયા સંયોજનો કહે છે ? a) આલ્ડિહાઇડ b) કીટોન c) આલ્કોહોલ 7) આલ્કોહોલમાં માં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ? a) – OH b) –COOH c) – CHO 8)  નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે ? (i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરોપ્રોપેન a) (i) અને (ii) b) (iii) અને (iv) c) (ii) અને (iii) 9) કઈ પરિસ્થિતિમાં ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરે છે ? a) સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં b) સૂર્યપ્રકાશની હાજરીમાં c) પાણીની હાજરીમાં 10) કયું સમાનધર્મી શ્રેણી સાથે સંબંધિત નથી ? a) CH4 b) C3H8 c) C4H8 d) C2H6

ધો-૧૦ વિજ્ઞાન પ્રક-૪ કાર્બન અને તેના સંયોજનો (હેતુલક્ષી પ્રશ્નો)

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?