1) સંખ્યા સાત લાખ પાંચ હજાર બે ને આંકડા નીચે મુજબ લખાય a) 700502 b) 705002   c) 750002 d) 7000502 2) નીચેનામાંથી કઈ સંખ્યા નાનામાં નાની છે ? a) 70707 b) 70077 c) 70770 d) 70070 3) 90 અને 100 વચ્ચેની માત્ર અવિભાજ્ય સંખ્યા કઈ છે a) 93 b) 97 c) 91 d) 99 4) 1 થી 100 વચ્ચે કેટલી મૂળ (અવિભાજ્ય) સંખ્યાઓ છે a) 11 b) 21 c) 25 d) 74 5) 70 અને 100 વચ્ચે કેટલી મૂળ સંખ્યાઓ છે a) 2 b) 3 c) 5 d) 6 6) નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા નથી a) 31 b) 5 c) 81 d) 83 7) 11 થી 20 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે a) 6 b) 4 c) 3 d) 2 8) બે અંકની સૌથી નાની મૂળ ( અવિભાજ્ય) સંખ્યા કઈ છે a) 10 b) 11 c) 13 d) 97 9) નીચેના પૈકી કઈ સંખ્યા સંયુક્ત અને વિષમ સંખ્યા સંખ્યા છે a) 17 b) 29 c) 15 d) 97 10) 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 1અંક કેટલીવાર આવશે ? a) 11 b) 20 c) 21 d) 31 11) 47569 સંખ્યામાં દસ હજાર (સહસ્ત્ર) સ્થાનનો અંક કયો ? a) 6 b) 5 c) 4 d) 7 12) 5 અંકોવાળી કુલ સંખ્યાઓ કેટલી છે ? a) 10000 b) 90000 c) 99999 d) 11111 13) 18759 સંખ્યામાં કયા અંકનુ સ્થાનીય માન સૌથી વધુ છે ? a) 1 b) 8 c) 7 d) 9 14) ત્રણ અંકની સૌથી નાની વિષમ (એકી) સંખ્યા કઈ છે a) 100 b) 101 c) 102 d) 11 15) 1 થી 10 વચ્ચેની મૂળ (અવિભાજ્ય )સંખ્યાઓનો સરવાળો છે a) 15 b) 17 c) 18 d) 16

ગણિત -1

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?