1) ૩૫ થી ૧૦ વધુ એટલે....... a) ૪૫ b) ૨૫ c) ૫૫ 2) ૬૩ - ૨૦ = .......... a) ૮૩ b) ૪૩ c) ૫૩ 3) ૪૧ થી ૧૧ વધારે એટલે....... a) ૫૨ b) ૫૧ c) ૫૩ 4) ૫૩ + ૧૪ = ........ a) ૬૮ b) ૬૬ c) ૬૭ 5) ૧૦ અને ૫૦ એટલે..... a) ૬૦ b) ૫૫ c) ૭૦ 6) ૨૮ મા ૯ ઉમેરતા............ થાય. a) ૩૯ b) ૩૬ c) ૩૭ 7) ૪ અને વધારાના ૩૭ એટલે.......... a) ૩૯ b) ૪૦ c) ૪૧ 8) ૯ અને ૪૪ નો સરવાળો........... a) ૫૩ b) ૫૪ c) ૫૨ 9) ૧૪ અને ૧૦ =........... a) ૪૪ b) ૨૪ c) ૩૪ 10) ૬૬ થી ૧૧ ઓછા એટલે.......... a) ૬૦ b) ૬૪ c) ૫૫ 11) ૧૯ - ૫ = ......... a) ૧૫ b) ૧૪ c) ૧૩ 12) ૨૦ - ૯ =............. a) ૧૧ b) ૧૦ c) ૧૨ 13) ૭૫ + ૨૦ = ........ a) ૧૫૫ b) ૮૫ c) ૯૫ 14) ૪૦૦ + ૩૫૦ = .......... a) ૬૫૦ b) ૭૫૦ c) ૭૦૦ 15) ૫૦૦ + ૨૦૦ = .... a) ૭૦૦ b) ૬૦૦ c) ૮૦૦ 16) ૩૮૦ + ૨૧૦ = .......... a) ૪૯૦ b) ૬૯૦ c) ૫૯૦ 17) ૬૦૦ - ૩૦૦ = ..... a) ૪૦૦ b) ૩૦૦ c) ૫૦૦ 18) ૨૫ + ૫૦ + ૨૫ = ....... a) ૭૫ b) ૧૨૫ c) ૧૦૦ 19) ૧૨૦ + ૩૦ = ...... a) ૧૫૫ b) ૧૬૦ c) ૧૫૦ 20) ૫૦ + ૪૦ + ૨૦ = ........ a) ૧૦૦ b) ૧૧૦ c) ૧૨૦

👩‍🏫 આપો અને લો - ગણિત, ધોરણ ૩, પાઠ- ૩ By: Sushma Padaya

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?