1) (-11) x 7 એ કોના બરાબર નથી ? a) 11 x (-7) b) - (11 x 7) c) (-11) x (-7) d) 7 x (-11) 2) નીચેનામાંથી કઈ a ની વિરોધી સંખ્યા નથી ? a) -(-a) b) a x (-1) c) -a d) a / (-1) 3) પૂર્ણાંક સંખ્યા a માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? a) a b) 1 c) 0 d) -1 4) (-25) x (6 + 4) એ કોના બરાબર નથી ? a) (-25) x 10 b) (-25) x 6 + (-25) x 4 c) (-25) x 6 x 4 d) -250 5) નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી ? a) 0 / (-7) b) 20 / (-4) c) (-9) / 3 d) (-12) / 5 6) સંખ્યારેખા પર (-3) x 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે ? a) -10 b) - 4 c) 0 d) 9 7) 5 / (-1) ની કિંમત કોની વચ્ચે આવશે નહીં ? a) 0 અને -10 b) 0 અને 10 c) -4 અને -15 d) -6 અને 6 8) _______ ÷ (-10) = 0 a) (-10) b) 10 c) 1 d) 0 9) (-23) x 42 = (-42) x ______ a) 23 b) (-23) c) 32 d) (-32) 10) 3 x (-1) x (-15) = ________ a) 30 b) (-45) c) 45 d) (-30) 11) નીચેનામાંથી કયું સાચું છે ? a) (-2) > 0 b) (-4) < (-2) c) 7 < 0 d) (-8) > (-2) 12) નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી ? a) સરવાળા માટે ક્રમનો ગુણધર્મ b) [ (-3) x 5 ] x 10 = (-3) x [ 5 x 10 ] c) 5 x ( 2 + 4 ) = ( 5 x 2 ) + ( 5 x 4 ) d) 3 - ( 5 - 2 ) = ( 3 - 5 ) - ( 3 - 2 ) 13) -35 x 107 એ નીચેનામાંથી કોની બરાબર નથી ? a) -35 x (100+7) b) (-35) x 7 + (-35) x 100  c) -35 x 7 +100 d) (-30-5) x 107 14) (-43) x (-99) + 43 એ કોના બરાબર છે ? a) 4300 b) - 4300 c) 4257 d) - 4214 15) નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે ? a) (-100) ÷ 5 b) (-81) ÷ 9 c) (-75) ÷ 5 d) (-32) ÷ 9

ધોરણ : 7 ગણિત , પ્રકરણ- 1. પૂર્ણાંક સંખ્યાઓ, Created By Marvaniyasir

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?