1) 428721 માં 2 ની દરેક સ્થાનકિંમતોનો ગુણાકાર શું મળે ? a) 4 b) 40000 c) 400000 d) 4000000 2) સાત અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતાં કઈ સંખ્યા મળે ? a) 10 હજાર b) 1 લાખ c) 10 લાખ d) 1 કરોડ 3) 3 x 10000 + 7 x 1000 + 9 x 100 + 0 x 10 + 4 a) 3794 b) 37940 c) 37904 d) 379409 4) 9578 માટે નીચેના માંથી શું સાચું છે? a) 9 x 10000 + 5 x 1000 + 7 x 10 + 8 x 1 b) 9 x 1000 + 5 x 100 + 7 x 10 + 8 x 1 c) 9 x 1000 + 57 x 10 + 8 x 1 d) 9 x 100 + 5 x 100 + 7 x 10 + 8 x 1 5) 85642 ની હજારના અંદાજમાં આશરે કિંમત શું થાય ? a) 85600 b) 85700 c) 85000 d) 86000 6) 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈપણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ? a) 9652 b) 9562 c) 9659 d) 9965 7) ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ 58695376 કેમ દર્શાવશો ? a) 58,69,53,76 b) 58,695,376 c) 5,86,95,376 d) 586,95,376 8) એક મિલિયન એટલે.... a) 1 લાખ b) 10 લાખ c) 1 કરોડ d) 10 કરોડ 9) 5000 માં આશરે કિંમત આવતી હોય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ ? a) 5001 b) 5559 c) 5999 d) 5499 10) નીચેના પૈકી કયો રોમન અંક નથી ? a) LXXX b) LXX c) LX d) LLX 11) 1 બિલિયન એટલે ? a) 100 મિલિયન b) 10 મિલિયન c) 1000 લાખ d) 10000 લાખ 12) નીચેના માંથી કઈ સંખ્યા નાની છે ? a) 475320 b) 9847215 c) 97645310 d) 30458094 13) 75645ની હજારમાં આશરે કિંમત કેટલી થાય ? a) 75600 b) 76600 c) 75000 d) 76000 14) સૌથી મોટી કઈ સંખ્યાની હજારમાં આશરે કિંમત 5000 થાય ? a) 6499 b) 6999 c) 5599 d) 5409 15) નીચેના પૈકી કઈ રોમન સંખ્યા નથી ? a) LXII b) XLI c) LC d) XLIV

ધોરણ : 6, ગણિત, પ્રકરણ - 1. સંખ્યા પરિચય, Created By Marvaniyasir

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?