1) સરવાળા માટે તટસ્થ ઘટક_____છે. a) 1 b) 0 c) (-1) d) એક પણ નહીં 2) 4+(-7)= a) 3 b) (-3) c) 11 d) 28 e) (-28) 3) 19+(-9)= a) 10 b) (-10) c) 0 d) 28 e) (-28) 4) બે પૂર્ણાક સંખ્યાનો સરવાળો પૂર્ણાક સંખ્યા જ થાય આ કયો ગુણધર્મ છે? a) સંવૃત્તતાનો નિયમ b) સમક્રમીતા નો નિયમ c) જૂથનો નિયમ d) વિભાજનનો નિયમ 5) 3+(-3)= a) 9 b) 0 c) 6 d) (-6) e) (-9) 6) 58+0= a) 0 b) 58 c) (-58) d) 580 7) 5+(-7)=(-7)+____, ખાલી જગ્યા પૂરો. a) (-2) b) 7 c) (-7) d) 5 e) 2 f) 12 8) 4+[(-5)+8]=[ ___+(-5)]+8. ખાલી જગ્યા પૂરો. a) 4 b) (-5) c) 8 d) (-1) 9) b+c=b+c. એ કયો નિયમ/ગુણધર્મ છે a) સરવાળા માટે સમક્રમીતા b) સરવાળા માટે જૂથનો નિયમ c) સરવાળા માટે વિભાજનનો નિયમ d) સરવાળા માટે સાંવૃત્તતા 10) a+(b+c)=(a+b)+c. એ કયો નિયમ/ગુણધર્મ છે a) સરવાળા માટે સમક્રમીતા b) સરવાળા માટે જૂથનો નીયમ c) સરવાળા માટે વિભાજનની નિયમ d) સરવાળા માટે વિભાજનનો નિયમ 11) સંખ્યા રેખામાં ધન સંખ્યા ઉમેરતા____ તરફ જવું પડે. a) ડાબી b) જમણી 12) 6-(-3)= a) 18 b) (-18) c) 9 d) (-9) 13) (-4)-(-6)= a) 2 b) 10 c) (-10) d) (-2) 14) 5-13= a) 8 b) 18 c) (-18) d) (-8) 15) 4×(-3)= a) (-12) b) 12 c) 1 d) (-1) 16) 0×5=___×0 (વિચારી દરેક વિકલ જોઈને) a) 1 b) 2 c) 3 d) 4 e) 5 f) ઉપરની તમામ 17) 2×(-8)= a) 16 b) (-6) c) 6 d) (-16) 18) (-9)×(-8)= a) 72 b) (-17) c) (-72) d) 17 19) 0-8= a) 0 b) 8 c) (-8) d) 1 20) 0-(-10) a) 0 b) 10 c) (-10) d) 110 21) 0×(-8)= a) 0 b) 8 c) (-8) 22) 1×2×(-3)×4×5= a) 120 b) -120 c) 15 d) 0 23) 1×(-2)×(-3)×(-1)= a) (-6) b) 5 c) 6 d) 0 24) 1×(-2)×0×4= a) 8 b) (-8) c) 9 d) 0 25) ગુણાકાર માટે તટસ્થ ઘટક_____છે. a) 0 b) 1 c) (-1) 26) કઇ ક્રિયા પૂર્ણાક સંખ્યા માટે સમક્રમી નથી a) સરવાળો b) બાદબાકી અને ભાગાકાર c) ગુણાકાર 27) a×(b+c)=(a×b)+(a×c) કયો ગુણધર્મ/નિયમ દર્શાવે છે a) સરવાળો સંક્રમીતાનો b) સરવાળા માટે જૂથનો નિયમ c) ગુણાકાર માટે જૂથનો નિયમ d) ગુણાકારનું સરવાળા પર વિભાજન. 28) 10÷(-2)= a) 5 b) (-5) c) 20 d) 12 e) (-12) 29) (-4)÷(-2)= a) 2 b) 6 c) (-6) d) 8 30) 5÷0 શુ મળે? a) 5 b) 0 c) ના મળે.

ધોરણ 7 ગણિત એકમ 1

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?