1) ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? a) 100 b) 1000 c) 9999 d) 1001 2) 35,458 માં 3ની સ્થાન કિંમત કેટલી ? a) 3000 b) 30 c) 300 d) 30000 3) 1,4,9,16,........ a) 17 b) 25 c) 36 d) 20 4) 3, 0, 7, 9 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતીચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ બને? a) 0379 b) 3079 c) 9703 d) 7930 5) ઘડિયાળમાં 3 વાગ્યે બંને કાંટા વચ્ચે કેવો ખૂણો બને? a) 60 b) 90 c) 180 d) 30 6) જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય તે.... a) વિષમ બાજુ ત્રિકોણ b) સમબાજુ ત્રિકોણ c) સમદ્વીબાજુ ત્રિકોણ d) એક પણ નહીં 7) 'સાત લાખ સાત હજાર સાત ' અંકમાં લખો a) 70,007 b) 7,07,707 c) 7,07,007 d) 7,00,007 8) પાંચ અંકની સૌથી મોટી સંખ્યા +1=....... a) 999999 b) 99999 c) 10000 d) 100000 9) 1 થી 10 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા લખો a) 2, 3, 5, 7 b) 1, 3, 5, 7, 9 c) 1,3, 5,7 d) 2, 4, 6, 8, 10 10) રોમન લિપિ XXIV શું દર્શાવે છે? a) 26 b) 28 c) 25 d) 24

ગણિત ધોરણ 6

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?