1) ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? a) 100 b) 1000 c) 9999 d) 1001 2) 35,458 માં 3ની સ્થાન કિંમત કેટલી ? a) 3000 b) 30 c) 300 d) 30000 3) 1,4,9,16,........ a) 17 b) 25 c) 36 d) 20 4) 3, 0, 7, 9 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતીચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ બને? a) 0379 b) 3079 c) 9703 d) 7930 5) 987654321ને ભારતીય અંક પધ્ધતિ મુજબ લખો a) 987,654,321 b) 98,76,54,321 c) 987,65,43,21 d) 98,765,43,21 6) 'સાત લાખ સાત હજાર સાત ' અંકમાં લખો a) 70,007 b) 7,07,707 c) 7,07,007 d) 7,00,007 7) પાંચ અંકની સૌથી મોટી સંખ્યા +1=....... a) 999999 b) 99999 c) 10000 d) 100000 8) 1 થી 10 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા લખો a) 2, 3, 5, 7 b) 1, 3, 5, 7, 9 c) 1,3, 5,7 d) 2, 4, 6, 8, 10 9) રોમન લિપિ XXIV શું દર્શાવે છે? a) 26 b) 28 c) 25 d) 24 10) 69 ને રોમન લિપિ માં લખો. a) LXXI b) CX IX c) LXX d) LX IX

ગણિત ધોરણ 6

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?