1,3,5,15 એ કોના અવયવો છે ?, 4,2,1 એ કોના અવયવો છે ?,  3,6,9,12,..... આ કોના અવયવી છે ?, 25,30,35,40,45...... આ કોના અવયવી છે ?, 1,7,5 એ કોના અવયવ છે ?, 18,24,30,36,..... એ કોના અવયવી છે ?, 34,51,68.... એ કોના અવયવી છે ?, કઈ સંખ્યા બધી જ સંખ્યાનો એક અવયવ છે ?, 1 અને 5 એ કોના અવયવ છે ?, 3,1,9 એ કોના અવયવ છે ?,

શ્રી સરસ્વતી વિદ્યામંદિર, સિદ્ધપુર વિષય :- ગણિત શિક્ષક :- મયુરીબેન

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?