1) આકૃતિ ને ઉપરથી જોતા કેવી દેખાશે? a) b) c) d) e) f) 2) નીચે પૈકી કઈ આકૃતિ બહુફલકિય નથી? a) b) c) d) e) f) 3) બાજુમાં દર્શાવેલ પ્રિઝમ ની આકૃતિ મા કેટલી ધાર હોય અને શિરોબિંદુ પણ શોધો. a) 9 અને 9  b) 6 અને 9 c) 6 અને 6 d) 9 અને 6 e) 5 અને 9 f) 9 અને 5 4) નીચે પૈકી કઈ આકૃતિ બહીર્વૃત બહુફલક નથી? a) b) c) d) e) f) 5) બાજુમાં દર્શાવેલ આકૃતિ ને ઓળખો. અને તેમાં રહેલ શિરોબિંદુ, ધાર અને ફલક ની સંખ્યા પણ જણાવો. a) પ્રિઝમ, 6 શિરોબિંદુ , 8 ધાર અને 5 ફલક  b) પ્રિઝમ, 5 શિરોબિંદુ , 8 ધાર અને 6 ફલક c) પ્રિઝમ, 5 શિરોબિંદુ , 6 ધાર અને 5 ફલક d) પિરામિડ, 5 શિરોબિંદુ , 8 ધાર અને 5 ફલક  e) પિરામિડ, 6 શિરોબિંદુ , 8 ધાર અને 5 ફલક f) પિરામિડ, 6 શિરોબિંદુ , 6 ધાર અને 5 ફલક

ધોરણ :-8 • વિષય :- ગણિત • પ્રકરણ :- 10) ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?