1) નીચેનામાંથી કયું પ્રાણી છલાંગ માર્યા સિવાય ગતિ કરતુ જ નથી ? a) સાપ b) અળસિયું c) દેડકો d) ચકલી e) શિયાળ f) સસલું 2) નીચેનામાંથી કયું પ્રાણી તરીને જ ગતિ કરી શકે છે? a) સસલું b) ચકલી c) દેડકો d) Sap e) બિલાડી f) સમુદ્રતારા 3) ચિત્ર માંથી નક્કી કરો કે આપણા શરીર ની એવો તે કયો ભાગ છે જે સંપૂર્ણ પણે ફરી શકે છે? a) ખભા નો સાંધો b) પગ નો સાંધો  c) કાંડા નો સાંધો d) કોણી નો સાંધો e) ગરદન નો સાંધો f) કમર નો સાંધો - શ્રોણી અસ્થિ  4) નીચેના માંથી કઈ આકૃતિ મા શ્રોણી અસ્થિ દર્શાવેલ છે? a) b) c) d) e) f) 5) નીચેનામાંથી કઈ આકૃતિ મા સ્કન્ધાસ્થિ દર્શાવેલ છે? a) b) c) d) e) f) 6) ક્યાં પ્રાણીનું એક મહત્વ નુ એકમ કે જે તેને ગતિમા કશુજ સહાયક બનતું નથી? a) સાપ b) ગોકળગાય c) માછલી d) અળસીયુ e) દેડકો f) સસલું  7) ફક્ત પશ્વ ઉપાંગ ના હાડકા જ ચાલવા તેમજ બેસવા માટે ઉપયોગી છે -આ લક્ષણ નીચનામાંથી શાને માટે સત્ય બનશે? a) બિલાડી b) સાપ c) માછલી d) પક્ષી e) ગોકળગાય f) અળસિયું 8) ચિત્ર મા દર્શાવેલ પ્રાણી નુ એવુ તે એક કયું લક્ષણ બંધ બેસતું નથી? a) પીઠ ના ભાગેથી બે જોડ પાંખ જોડાયેલ હોય છે.  b) શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલ હોય છે. c) બાહ્ય કંકાલ વિવિધ એકમો ના પરસ્પર સાંધાઓ દ્વારા બનેલ હોય છે.  d) ત્રણ જોડ પગ હોય છે. e) વિશિષ્ટ સ્નાયુઓ ચલનપાદ થી દૂર આવેલ હોય છે. f) જમીન પર ચાલે છે, દીવાલ પર ચડે છે, અને હવામાં ઉડી શકે છે. 9) ચિત્ર મા દર્શાવેલ પ્રાણી નુ એવુ તે એક કયું લક્ષણ બંધ બેસતું નથી? a) તે સીધી રેખા મા આગળ વધતો જતો નથી.. b) પ્રત્યેક વલય પાછળની તરફ ધક્કો મારે છે. c) તેનું શરીર અનેક વલયો બનાવે છે. d) તેના શરીર મા પાતળા અનેક સ્નાયુ ઓ આવેલા હોય છે. e) તેના સ્નાયુ ઓ કરોડ સ્તંભ,પાંશળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે. f) તેનો કરોડ સ્તંભ લાંબો હોય છે. 10) ચિત્ર મા દર્શાવેલ પ્રાણી નુ એવુ તે એક કયું લક્ષણ બંધ બેસતું નથી? a) અગ્રઉપાંગ નો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈ ને પાંખ બનાવે છે. b) ખભાના હાડકા મજબૂત હોય છે. c) છાતીના અસ્થિઓ ઉડયન સમયે સ્નાયુઓને જકડી રાખવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરિત થયેલ હોય છે. d) તેના હાડકા છિદ્રિષ્ટ નહીં તેવા વજનદાર હોય છે  e) તે ભૂમિ પર ચાલી શકે છે, પાણીમાં તરી શકે છે અને હવા મા ઉડી પણ શકે છે. f) પશ્વ ઉપાંગના હાડકા ચાલવા અને બેસવા માટે અનુકૂલિત હોય છે.

ધોરણ :- 6 * વિષય :-વિજ્ઞાન અને ટેક્નોલોજી

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?