1) રયજીના સંતાનોમાં છેલ્લી દીકરીનું નામ શું છે ? a) રૂપા   b) સોનલ   c) ચંદા   d) સવિતા 2) ગામમાં કયું તોફાની પ્રાણી આવ્યું હતું ? a) સાંઢ   b) ગધેડો   c) હાથી d) સિંહ   3) તોફાની સાંધના પગે ડહકલો નાખવાથી તે શું બની જાય ?  a) શાંત   b) દયામણો c) નાદાર   d) બકરી   4) ચંદાએ પોતાનું પરાક્રમ જોવા જુવાનિયાઓને ક્યારે આવવાનું કહ્યું ? a) અંધારી રાત્રે   b) ઊગતા સૂરજે   c) ભર બપોરે d) આથમતી સાંજે   5) ચંદાનું પરાક્રમ નિહાળવા કોણ ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો ? a) જુવાનિયાઓ b) ગામના લોકો   c) સૂર્ય d) ચંદાના પિતા રયજી 6) આખલાને શેનું ગુમાન હતું ? a) એના બળનું b) એના ભરાવદાર શરીરનું   c) એની શૂરવીરતાનું   d) એની લડાયકવૃતિનું   7) ચંદાને શેનું ગુમાન હતું ? a) આત્મવિશ્વાસનું   b) જુવાનીનું   c) શૂરવીરતાનું   d) વચનનું   8) ચંદાનો જીવ ન જાય એટલા માટે કેટલાક લોકોએ હાથમાં શું રાખ્યું હતું ? a) તલવાર b) ભાલા c) શસ્ત્રો d) તીર-કામઠાં 9) ચંદાએ કમરમાં શું ખોસ્યું હતું ? a) છરો   b) સોટી c) ચાબુક   d) ભાલો   10) આ પાઠમાં આખલો અને સાંઢ જેવો ત્રીજો કયો શબ્દ વાપર્યો છે ? a) ખૂંટિયો b) ગોધો   c) વૃષભરાજ   d) ઋષભ  

ધોરણ : ૮ સત્ર : ૨ ગુજરાતી પાઠ : ૧૯ વૈકલ્પિક પ્રશ્નો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?