1) ૨૭ = ------- +૭ a) ૨ b) ૨૦ c) ૨૭ d) ૧૦ 2) બાવન a) ૧૨ b) ૨૨ c) ૫૨ d) ૪૨ 3) ૪ દશક ૬ એકમ a) ૧૬ b) ૪૬ c) ૬૪ d) ૫૬ 4) ક્યો આકાર છે ? a) નળાકાર b) શંકુ c) ગોળો d) સમઘન 5) ચાર અક્ષરવાળું નામ a) રતન b) નમન c) પવન d) અકબર 6) ૧૨, ૨૨, ૩૨ , ૪૨, ----- પેટર્ન પૂરી કરો. a) ૪૩ b) ૨૪ c) ૫૨ d) ૬૨ 7) ૩૩ ,૩૪,૩૫, ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌------‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ,૩૭ ખાલી જગ્યા પૂરો a) ૩૬ b) ૩૯ c) ૩૭ d) ૩૨ 8) ૧૫,૧૩,૧૧,૯, ----- પેટર્ન પૂરી કરો . a) ૮ b) ૭ c) ૧૦ d) ૧૨ 9) સરવાળો કરો a) ૧૦ b) ૯ c) ૭ d) ૮ 10) ૧૩ + ૬ a) ૧૮ b) ૧૯ c) ૨૦ d) ૧૭ 11) ૧૫ - ૮ a) ૧૦ b) ૯ c) ૮ d) ૭ 12) રવિવાર પછી ક્યો વાર આવે ? a) શનિવાર b) સોમવાર c) મંગળવાર d) બુધ્વાર 13) જુલાઇ કેટલામો માસ છે? a) ૫ b) ૬ c) ૭ d) ૮ 14) એપ્રિલ પહેલા ક્યો માસ આવે ? a) મે b) માર્ચ c) ફેબ્રુઆરી d) જાન્યુઆરી 15) ૫૩ ,૩૫, ૫૧ , ૬૩ સૌથી મોટી સંખ્યા કઇ ? a) ૫૩ b) ૩૫ c) ૫૧ d) ૬૩ 16) ૮૧ પછી કઇ સંખ્યા આવે ? a) ૮૦ b) ૮૨ c) ૮૩ d) ૭૯ 17) શંકુ આકારની વસ્તુ શોધો . a) b) c) d) 18) ૬૦ પહેલાંની સંખ્યા કહો. a) ૬૧ b) ૬૨ c) ૫૯ d) ૫૮ 19) ૬૭ ------ ૬૫ યોગ્ય સંકેત મૂકો. a) < b) > c) = d) % 20) સૌથી ભારે કોણ ? a) b) c) d)

ગણિત ક્વિઝ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?