1) નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત કઈ છે તે જણાવો. a) કોપર સલ્ફેટ b) મીઠું c) માટી d) ખાંડ 2) નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય, પરંતુ પદાર્થ કહેવાય. a) ખુરશી b) સ્ટીલ c) લોહચુંબક d) ટાંકણી 3) નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી ? a) ચોક b) મીઠું c) ખાંડ d) કોપર સલ્ફેટ 4) જે પદાર્થોની આરપાર જોઈ શકાય છે તેને ............ પદાર્થ કહે છે. a) પારદર્શક b) અપારદર્શક c) પારભાસક d) આપેલ પૈકી એકેય નહીં 5) કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થઈ જાય છે ? a) મગફળીનું તેલ b) કેરોસીન c) પેટ્રોલ d) વિનેગર 6) કયા બે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે ? a) મીઠું અને ચોક b) ખાંડ અને કોપર સલ્ફેટ c) ચોક અને રેતી d) મીઠું અને લાકડાનો વહેર 7) નીચેના પૈકી ................ એ કુદરતી રેસા નથી. a) રેશમ b) ઊન c) એક્રેલિક d) શણ 8) તાંતણાંમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને ............... કહે છે. a) પીંજવું b) કાંતવું c) સીવવું d) વણવું 9) શણના છોડનું વાવેતર .............. ઋતુમાં થાય છે. a) શિયાળો b) ઉનાળો c) ચોમાસુ d) આપેલ પૈકી એકેય નહીં 10) સુતરાઉ કાપડ ................. રેસામાંથી બને છે. a) વાનસ્પતિક b) પ્રાણીજ c) સિન્થેટીક d) આપેલ પૈકી એકેય નહીં 11) નીચેના પૈકી કયા પ્રાણીનાં વાળમાંથી મળતા રેસામાંથી ઊનનું કાપડ બને છે ? a) ઘેટાં અને બકરાં b) યાક c) ઊંટ d) આપેલ તમામ 12) ............... એ પ્રાણીજ રેસા છે. a) શણ b) રેશમ c) સૂતર d) નાયલૉન 13) ખાદ્યપદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે ? a) કોપર સલ્ફેટનું દ્રાવણ b) કોસ્ટિક સોડાનું દ્રાવણ c) આયોડિનનું દ્રાવણ d) સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ 14) કોને સંપૂર્ણ આહાર કહે છે ? a) દૂધ b) ફળો c) કઠોળ d) ધાન્ય 15) વિટામિન B ની ઊણપથી કયો રોગ થાય છે ? a) સ્કર્વી b) ગોઈટર c) બેરીબેરી d) સુકતાન 16) કયા વિટામીનના ઊણપથી હાંડકાં પોચા અને વાંકા થઈ જાય છે ? a) વિટામિન A b) વિટામિન B c) વિટામિન C d) વિટામિન D 17) હાંડકાના બંધારણ માટે કયો ખનીજક્ષાર જરૂરી છે ? a) આયર્ન b) કેલ્શિયમ c) આયોડિન d) સોડિયમ 18) એનીમિયા શાણી ઊણપથી થતો રોગ છે ? a) કેલ્શિયમ b) આયોડિન c) આયર્ન d) કાર્બોદિત 19) નીચેનામાંથી કયો આહારના મુખ્ય પોષકદ્રવ્યોમાં સમાવિષ્ટ નથી ? a) કાર્બોદિત b) પાચકરેસા c) ચરબી d) પ્રોટીન 20) ખાંડ આપણને ............ માંથી મળે છે. a) શેરડી b) ગોળ c) દૂધ d) એક પણ નહી 21) હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે ............ છે. a) માંસાહારી b) તૃણાહારી c) મિશ્રાહારી d) એક પણ નહી 22) નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ પેદાશ કે પ્રાણીજ પેદાશ નથી ? a) ખાંડ b) મધ c) મરચું d) મીઠું 23) ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ? a) મૂળ b) પ્રકાંડ c) પર્ણ d) પુષ્પ 24) ગરોળી કયા પ્રકારનું પ્રાણી છે ? a) મિશ્રાહારી b) તૃણાહારી c) માંસાહારી d) આપેલ પૈકી એકેય નહીં. 25) બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ? a) મૂળ b) પ્રકાંડ c) પર્ણ d) ફૂલ

ધોરણ :- ૬ પ્રથમ સત્ર પાઠ :- ૧ થી ૪ ક્વિઝ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?