Correct: ધુળેટી , હુતાશણી , સીમાડો , ખાબોચિયું , નસીબદાર , શિરામણ , રોઝડી , આજીજી , ગાંડાતૂર , જિજ્ઞાસા , સંસ્કૃત , રૂપિયા , શ્રદ્ધાળુ , પ્રાકૃતિક , જમુનાજી , સ્વીકાર , Incorrect: ધૂલેતી , હુતાસણી , સિમાડો , ખાબોચીયું , નશીબદાર , સીરામણ , રોજડી , આજિજી , ગાંડાંતૂર , જીજ્ઞાસા , સંસ્કુત , રુપીયા , શ્રધ્ધાળુ , પ્રાકૃત્તિક , જમુનાજિ , સ્વિકાર ,

ધોરણ : 8 સત્ર : 1 ગુજરાતી પાઠ : 9 & 10 સાચી જોડણી

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?