1) પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે ? a) 99989 b) 99899 c) 99999 d) 99998 2) એક લાખની સંખ્યામાં 1ની પાછળ કેટલા જીરો આવે છે a) 5 b) 4 c) 6 d) 3 3) ભારતમાં સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ? a) મહારાષ્ટ્ર b) ગુજરાત c) મધ્ય પ્રદેશ d) ઉત્તર પ્રદેશ 4) ગુજરાત રાજ્ય નો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વપ્રસિદ્ધ છે ? a) તાલાળા b) તળાજા c) જુનાગઢ d) બોટાદ 5) 150632મા 5ની સ્થાન કિંમત કેટલી થાય ? a) 50 b) 50000 c) 500 d) 5000 6) 1 લાખ દસ હજાર ને અંક માં કઈ રીતે લખાય. a) 100010 b) 101000 c) 100100 d) 110000 7) 1 બોક્સમાં 18 નંગ કેરી હોય તો 20 બોક્સ માં કેટલી હોય ? a) 180 નંગ b) 360 નંગ c) 1800 નંગ d) 3600 નંગ 8) કેરી કઈ ઋતુમાં આવે છે ? a) ગ્રીષ્મ ઋતુ b) શિશિર ઋતુ c) હેમંત ઋતુ d) વસંત ઋતુ 9) 1 લાખ એટલે 100 કેટલા વખત ? a) 100 વખત b) 500 વખત c) 1000 વખત d) 10 વખત 10) તમારા વિસ્તારમા પરિવહન ને લગતા 2 લાખ વાહન હોય અને તેમાથી અડધા ટ્રક હોય તો કેટલા ટ્રક હશે? a) 1 લાખ b) 50 હજાર c) 1 લાખ 50 હજાર d) 1 લાખ 25 હજાર

KAILASH EDUCATION ધોરણ:-5 વિષય:- ગણિત પ્રકરણ:-1 રાષ્ટ્રીય ફળ કેરી created by:- Dipak Parmar

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?