1) ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો ?  a) ઈંગ્લેન્ડ b) પોર્ટુગલ c) ઈટલી d) સ્પેઈન  2) ભારત આવવા નીકળેલો કોલંબસ અચાનક ક્યાં જઈ ચડ્યો ?  a) અમેરિકા b) ઓસ્ટ્રેલિયા  c) આફ્રિકા d) ન્યુઝીલેન્ડ  3) વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?  a) ઈટલી b) સ્પેઈન c) પોર્ટુગલ  d) ફ્રાન્સ  4) વાસ્કો-દ-ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે પહોંચ્યું ?  a) 22 મે, 1500 ના દિવસે  b) 22 મે, 1498 ના દિવસે  c) 12 માર્ચ, 1942 ના દિવસે  d) 10 નવેમ્બર, 1480 ના દિવસે 5) ઈ.સ. 1502 માં પોર્ટુગીઝોએ સૌ પ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?  a) કાલિકટ b) સુરત  c) માર્માગોવા d) મેંગલોર   6) પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?  a) ઈ.સ. 1498 માં b) ઈ.સ. 1500 માં c) ઈ.સ. 1506 માં d) ઈ.સ. 1510 માં 7) પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્લીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો ?  a) ઔરંગઝેબ b) અકબર c) જહાંગીર  d) શાહજહાં  8) ડચ લોકો કયા દેશના વતની હતા ?  a) નોર્વે b) ડેન્માર્ક c) સ્વિડન d) હોલેન્ડ  9) ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં ?  a) પોર્ટુગીઝો b) સ્પેઇનિશ  c) અંગ્રેજો d) ફ્રેન્ચો 10) 'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ?  a) ઈ.સ. 1600 માં b) ઈ.સ. 1608 માં c) ઈ.સ. 1602 માં d) ઈ.સ. 1613 માં 11) અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?  a) ઈ.સ. 1600 માં b) ઈ.સ. 1608 માં c) ઈ.સ. 1610 માં d) ઈ.સ. 1611 માં 12) કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની મંજૂરી આપી ?  a) ઔરંગઝેબ b) જહાંગીર c) શાહજહાં  d) અકબર 13) કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?  a) ઔરંગઝેબ b) જહાંગીર c) શાહજહાં d) અકબર  14) 'ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ? a) ઈ.સ. 1648 માં b) ઈ.સ. 1664 માં c) ઈ.સ. 1646 માં d) ઈ.સ. 1675 માં 15) અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી ?  a) પદ્મા નદીના કાંઠે b) હુગલી નદીના કાંઠે c) મેઘના નદીના કાંઠે d) કાલિકટ બંદરે  16) અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ?  a) જહાંગીર b) શાહજહાં c) અકબર d) ઔરંગઝેબ  17) પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ? a) ઈ.સ. 1857 માં b) ઈ.સ. 1775 માં c) ઈ.સ. 1764 માં d) ઈ.સ. 1757 માં 18) બક્સરનું યુદ્ધ ક્યારે થયું ?  a) ઈ.સ. 1757 માં  b) ઈ.સ. 1764 માં c) ઈ.સ. 1775 માં d) ઈ.સ. 1857 માં 19) ઈ.સ. 1756 માં બંગાળનો નવાબ કોણ બન્યો ?  a) સિરાજ-ઉદ-દૌલા b) સુજા-ઉદ-દૌલા c) અલીવર્દી ખાન  d) મુર્શીદ અલીખાન  20) અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?  a) શાહઆલમ b) મીરજાફર  c) મીરહસીમ d) મીરકાસીમ 

ધોરણ : 8 સત્ર : 1 સામાજિક વિજ્ઞાન પાઠ : 1 વૈકલ્પિક પ્રશ્નો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?