1) હનીએ વરસાદની ઋતુમાં ખેતરમાં જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે? a) ડાંગર b) ઘઉં c) રાઈ d) જીરું 2) જમીનને લાંબાગાળે નુકસાન ન થાય તે માટે કયું ઉમેરશો ? a) યુરિયા b) N.P.K c) છાણીયું ખાતર d) પોટાશ 3) નીચેનામાંથી કયું કુત્રિમ ખાતર છે? a) છાણીયું ખાતર b) સુપર ફોસ્ફેટ c) લીલો પડવાશ d) અળસિયા નું ખાતર 4) NPK માં કયુ તત્વ આવેલું હોતું નથી? a) નાઈટ્રોજન b) પોટેશિયમ c) કેલ્શિયમ d) ફોસ્ફરસ 5) નીચેપૈકી કયો સિંચાઇનો સ્ત્રોત નથી ? a) કુવા b) દરિયો c) તળાવ d) નહેર 6) પાણીનો વધુબગાડ ન થાય તે માટે કઇ સિંચાઇ પધ્ધતિ યોગ્ય ગણશો? a) ફુવારા પધ્ધતિ b) ટપક સિંચાઈ પદ્ધતિ c) મોટ d) ચેનપંપ 7) લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવ જોડાયેલા નથી? a) પોંગલ - વૈશાખી b) હોળી - દિવાળી c) ક્રિસમસ d) બિહુ 8) નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિ નો ઉપયોગ વધુ યોગ્ય ગણાશ a) અસમતલ ભૂમી માટે b) પાણી ઓછી માત્રામાં હાજર હોય ત્યાં c) રેતાળ જમીન હોય ત્યાં d) આપેલ તમામ 9) નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? a) કોથળાઓમાં b) ધાતુના મોટા પીપડાઓમાં c) કોઠારમાં d) ભેજવાળી જગ્યામાં 10) પાક સંગ્રહ ના ઉપાયો જણાવો. a) લીમડાના સૂકા પાંદડા નો ઉપયોગ b) સાઈલોમાં,કોઠારમાં c) બોરિક પાવડર નો ઉપયોગ d) આપેલ તમામ

ધોરણ -૮ વિજ્ઞાન પાઠ -૧ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?