૧૦૧ - એકસો એક, ૧૧૦ - એકસો દસ, ૧૫૬ - એકસો છપ્પન, ૨૫૦ - બસો પચાસ, ૩૫૯ - ત્રણસો ઓગણસાઠ, ૫૦૬ - પાંચસો છ, ૬૨૦ - છસો વીસ, ૪૪૪ - ચારસો ચુંમાલીસ, ૩૯૯ - ત્રણસો નવ્વાણું, ૨૭૮ - બસો ઈઠ્ઠોતેર,

ધોરણ -3 ગણિત ગમ્મત : અંકોને શબ્દો સાથે જોડો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?