1) પ્રાચીન સમય થી વિદેશી વેપારી ઓ ક્યાં માર્ગે ભારત આવતા?  a) દરિયાઈ માર્ગ  b) જમીન માર્ગ c) હવાઈ માર્ગ 2) ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર સૌ પ્રથમ સાહસિક કોણ હતો?  a) વાસ્કોડીગામા b) કોલંબસ c) ઝામોરિન 3) ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર કોણ હતો?  a) કોલંબસ b) ઝામોરિન c) વાસ્કોદીગામા 4) કોણ જીવ્યું ત્યાં સુધી પોતાને હિન્દુસ્તાન નો શોધક માનતો રહ્યો ?  a) વાસ્કોદીગામા b) ઝામોરિન c) કોલંબસ 5) વાસ્કોડીગામા નું જહાજ ક્યાં મહાસાગર માંથી પસાર થઈ ભારતના કાલીકટ બંદરે આવ્યું ?  a) આર્કટિક મહાસાગર b) પેસિફિક મહાસાગર c) હિન્દ મહાસાગર 6) ઈ. સ. 1502 માં પોર્ટુગીઝો એ વેપાર કરવા માટે કઈ જગ્યાએ કોઠી સ્થાપી?  a) કાલીકટ  b) ગોવા  c) આગ્રા  7) 16 મી સદીના અંત માં હોલેન્ડ ના ક્યાં લોકો વેપાર કરવા માટે ભારત માં આવ્યા?  a) અંગ્રેજો b) ફ્રેન્ચો c) ડચ 8) ઈ. સ. 1608 માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાન ના ક્યાં બંદરે આવ્યું હતું a) ગોવા b) આગ્રા c) સુરત 9) હિન્દુસ્તાન ની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો?  a) સર ટોમસ રો  b) હોકિન્સ c) ઝામોરિન 10) સિરાજ ઉદદૌલા અને અંગ્રેજો વચ્ચે ક્યુ યુદ્ધ થયું?  a) પાણી b) પ્લાસી c) બક્સર 11) પ્લાસી નું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?  a) ઈ. સ. 1757 b) ઈ. સ. 1867 c) ઈ. સ. 1857 12) બક્સર નું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?  a) ઈ . સ. 1616 b) ઈ. સ. 1764 c) ઈ. સ 1757 13) ------------નું યુદ્ધ ક્લાઈવ નું કાવતરું હતું?  a) પાણી b) બક્સર c) પ્લાસી 14) ક્યાં સમય થી ભારત નો ઇતિહાસ બદલાયો ?  a) બક્સર b) પ્લાસી c) હલ્દીઘાટી 15) મીરકાસીમ અને અંગ્રેજો વચ્ચે કયું યુદ્ધ થયું હતું?   a) પ્લાસી b) પાણી c) બક્સર

Std 8 SS યુનિટ 1 ભારત માં યુરોપીયન પ્રજા નું આગમન L.O બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?