1) પલ્સ પોલિયો દીવસ ક્યારે ઉજવવામાં આવે છે? a) 4 જાન્યુઆરી b) 7 જાન્યુઆરી c) 5 જાન્યુઆરી d) 15 જાન્યુઆરી 2) વિશ્વ રક્તદાન દીવસ ક્યારે ઉજવવામાં આવે છે? a) 14 જુન b) 11 જુન c) 18 જુન d) 15 જુન 3) આર્મી ડે ક્યારે ઉજવવામાં આવે છે? a) 5 જાન્યુઆરી b) 15 જાન્યુઆરી c) 12 જાન્યુઆરી d) 21 જાન્યુઆરી  4) વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? a) 20 જુન b) 11 જુન c) 21 જુન d) 15 જુન 5) વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? a) 12 જુલાઈ b) 12 જુન c) 11 જુન d) 11 જુલાઈ 6) મતદાન દીવસ ક્યારે ઉજવવામાં આવે છે? a) 25 જાન્યુઆરી b) 15 જાન્યુઆરી c) 11 ફેબ્રુઆરી d) 25 જુલાઈ  7) ભારતમાં સ્વતંત્રતા દીવસ ક્યારે ઉજવાય છે? a) 14 ઓગસ્ટ b) 26 જાન્યુઆરી c) 15 ઓગસ્ટ d) 15 જાન્યુઆરી 8) વિજ્ઞાન દીવસ ક્યારે ઉજવાય છે? a) 28 ફેબ્રુઆરી b) 18 ફેબ્રુઆરી c) 12 ફેબ્રુઆરી d) 17 ફેબ્રુઆરી  9) શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? a) 2 સપ્ટેમ્બર b) 12 સપ્ટેમ્બર c) 15 સપ્ટેમ્બર d) 5 સપ્ટેમ્બર 10) વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવશો? a) 7 જુલાઈ b) 8 સપ્ટેમ્બર c) 8 જુલાઈ d) 9 સપ્ટેમ્બર 

PSE પરીક્ષા ક્વીઝ 1

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?