1) આકૃતિને કેટલી બાજુઓ(sides) છે? a) 6 b) 5 c) 7 d) 4 2) 4 સેમી અને 6 સેમી બાજુવાળા લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? a) 10 ચો.સેમી b) 20 ચો.સેમી c) 24 ચો.સેમી d) 12 ચો.સેમી 3) હિના પાસે 24 ફૂલો છે. કુલ ફૂલોનો 1/6 ભાગ કેટલો થાય? a) 6 ફૂલો b) 4 ફૂલો c) 8 ફૂલો d) 3 ફૂલો 4) 32 નો 5/8 ભાગ બરાબર કેટલા થાય? a) 40 b) 20 c) 10 d) 25 5) 3 અને 5 નો નાનામાં નાનો ગુણક કયો? a) 3 b) 7 c) 9 d) 5

ધોરણ 5 ગણિત

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?