વનસ્પતિની ઊંચાઈ ત્રણ ફૂટ - છોડ , બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ___ ભાગમાં જોવા મળે છે - પર્ણ , વનસ્પતિ શ્વસન દરમિયાન ___ વાયુ ગ્રહણ કરે છે. - ઓકસીજન , વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાને ___ કહે છે. - પ્રકાશસંશ્લેષણ, પીપળાના પાનમાં ___ શિરાવિન્યાસ જોવા મળે છે. - જાલાકાર,

ધોરણ 6 વિજ્ઞાન પાઠ 7 SC 602

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?