1) ૧૨૪૩ a) એક હજાર ત્રણસો તેતાલીસ b) એક હજાર બસો તેતાલીસ 2) ૧૧૩૦ a) એક હજાર એક સો ત્રીસ b) એક હજાર એક સો વીસ 3) ૧૨૪૫ a) એક હજાર બસો પિસ્તાલીસ b) એક હજાર એક સો પિસ્તાલીસ 4) ૨૩૫૪ a) એક હજાર બસો ચોપણ b) બે હજાર ત્રણસો ચોપન 5) ૨૪૭૦ a) બે હજાર ચાર સો સીતેર b) બે હજાર નવસો સીતેર 6) ૪૫૩૪ a) ચાર હજાર પાચ સો તેતાલીસ b) ચાર હજાર પાચ સો ચોત્રીસ 7) ૨૫૫૦ a) બે હજાર ત્રણ સો ત્રીસ b) બે હજાર પાચ સો પચાસ

વિષય -ગણિત. ( ધોરણ -૪)

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?