1) ૧૦+૧૦= a) ૨૦ b) ૩૩ c) ૩૫ d) ૪૫ 2) ૧૦૦+૧૦+૧ = a) ૧૧૧ b) ૨૦૩ c) ૩૨૦ d) ૩૩૫ 3) ૧૫૨ a) ત્રણસો પંદર b) એકસો વીસ c) ચારસો ત્રણ d) એકસો બાવન 4) ૧૪૮ માં ૪ ની સ્થાન કિંમત? a) ૪ b) ૪૦ c) ૮ d) ૪૦૦ 5) ચાર ગાય ના પગ કેટલા? a) ૧૦ b) ૧૬ c) ૩૦ d) ૬૧

ગણિત ટેસ્ટ રણોલી કુમાર

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?