1) લંબઘનમાં કેટલા ફલક હોય છે. a) 6 b) 8 c) 10 d) 12 2) સમઘનમાં કેટલા શિરોબિન્દુ હોય છે. a) 6 b) 8 c) 10 d) 12 3) ત્રિકોણીય પીરામીડમાં કેટલી ધાર હોય છે. a) 7 b) 8 c) 9 d) 10 4) યુલરનું સાચું સૂત્ર ક્યુ છે? a) F+V-E=2 b) F-V+E=2 c) F+V+E=0 d) F-V-E=2 5) ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર a) લંબાઈ × લંબાઈ b) લંબાઈ × પહોળાઈ c) લંબાઈ × ઉંચાઈ d) પહોળાઈ × ઉંચાઈ

ધોરણ 7 ગણિત પ્રકરણ ૧૩ ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ :: અ.નિ. M723.1 ફલક, ધાર અને શિરોબિંદુ વિશે જાણે છે.

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?