1) પાંચ કરોડ આઠસો નેવું a) 50000890 b) 50008009 c) 5000890 2) ત્રણ કરોડ એખજાર ત્રણસો તેર a) 30130310 b) 30001313 c) 3001303 3) બે કરોડ પચાસ હજાર નવસો પંદર a) 20509515 b) 2000915 c) 20050915 4) પચાસ લાખ છસો આડત્રીસ a) 5060308 b) 500638 c) 5000638 5) એક કરોડ એક હજાર એક a) 100101 b) 10001001 c) 10000100 6) પંચનું લાખ ચરતિસ હજાર a) 9536000 b) 9000536 c) 953000

ધોરણ 6 સત્ર 1 ગણિત એકમ કસોટી તારીખ 22/7/2023( પ્રશ્ન 4 (અ) )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?