1) નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે ? a) 144 b) 169 c) 441 d) 625 2) જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે ? a) 3 b) 9 c) 1 d) 6 3) 52 અને 62 ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે ? a) 9 b) 10 c) 11 d) 12 4) એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 144 ચો.એકમ છે. તેની એક બાજુની લંબાઈ કેટલી હોય ? a) 11 એકમ b) 12 એકમ c) 13 એકમ d) 14 એકમ 5) પાયથાગોરીઅન ત્રિપુટીનો એક સભ્ય 2m હોય તો બાકીના બે સભ્યો ક્યા હોઈ શકે ? a) m, m2+1 b) m2+1, m2-1 c) m2, m2-1 d) m2, m+1 6) ક્રમિક એકી સંખ્યાઓ 1,3,5,7,9,11,13 અને 15 નો સરવાળો કેટલો થાય ? a) 81 b) 64 c) 49 d) 36 7) પૂર્ણવર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોઈ શકે નહીં ? a) 1 b) 8 c) 0 d) 6 8) જો M એ પ્રાકૃતિક સંખ્યા n નો વર્ગ હોય, તો n એ ________________થાય ? a) Mનો વર્ગ b) Mથી મોટી સંખ્યા c) Mને સમાન  d) Mનું વર્ગમૂળ

ધોરણ - 8 સત્ર 1 ગણિત સ્વા. પોથી. પાઠ - 5 ( પેઇજ નં. 71)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?