____ ના વિકર્ણોનાં માપ સરખાં હોય છે. એક નિયમિત બહુકોણના દરેક ખુણાનું માપ 135° છે. તો તેની બાજુઓની સંખ્યા ____ છે. સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS માં બાજુઓ QR = 6 cm, PQ = 4cm અને ત્રિકોણPQR=90° તો ચતુષ્કોણ PQRS ____ છે. ચતુષ્કોણ DEFGમાં વિકર્ણ ____ અને ____ છે. સમલંબ ચતુષ્કોણ AB II CD જો ત્રિકોણ A = 100° , તો ત્રિકોણD= ____

ધોરણ 8 સત્ર-1 ગણિત સ્વા. પોથી. પાઠ ૩ ( પેઇજ નં. 60,61 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?