1) 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે ? a) 31 b) 30 c) 29 d) 28 2) 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય ? a) 999000 b) 998000 c) 989000 d) 1988 3) શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર...... a) એકી સંખ્યા b) બેકી સંખ્યા c) અવિભાજ્ય સંખ્યા d) ત્રણ વડે વિભાજ્ય સંખ્યા 4) 25 માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતાં મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે ? a) 0 b) 25 c) 50 d) 75 5) 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે ? a) 10 b) 11 c) 12 d) 13 6) દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે. a) ખોટું b) સાચું 7) દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે. a) ખોટું b) સાચું 8) કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે. a) ખોટું b) સાચું

ધોરણ 6 સત્ર 1 ગણિત એકમ 2 પૂર્ણ સંખ્યાઓ સ્વા.પોથી ( પેઇઝ નં. 33 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?