1) સ્નાયુઓ અને હાડકામાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો થશે ? a) 3 : 1 b) 1 : 2 c) 1 : 3 d) 2 : 1 2) ચામડીમાં રહેલ પ્રોટીન અને હાડકામાં રહેલ પ્રોટીન બંને ભેગા મળીને વર્તુળ આલેખમાં કેટલા અંશ માપ નો ખુણો બનાવે છે? a) 36° b) 60° c) 90° d) 96° 3) અંત:સ્રાવ ઉત્સેચકો અને અન્ય પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? a) 120° b) 144° c) 156° d) 196° 4) અંગ્રેજી મુળાક્ષરોમાં સ્વર મુળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી ? a) 21 / 26 b) 5 / 26 c) 1 / 26 d) ૩ / 26 5) એક ટેબલ પર 4 ભુરા, 7 લાલ, ૩ કાળા અને 6 સફેદ ક્લરના બટન મુકેલા છે. એક બિલાડી ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે.તો ભુરું બટન પડવાની સંભાવના કેટલી ? a) 7 / 20  b) ૩ / 5  c) 1 / 5  d) 1 / 4

ધોરણ 8 સત્ર 1 ગણિત સ્વા. પોથી પાઠ- 4 ( પોઈઝ નં.65 ) પાના નં.65 ઉપરથી આકૃતિ જોઈ ને જવાબ આપો.

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?